આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બ્રહ્માકુમારીઝ અમરેલી ના સયુંકત ઉપક્રમે જન્માષ્ટમી નિમિતે *સ્વર્ગ ની ચૈતન્ય ઝાંખી* તારીખ: 22- 23- 24 સમય: રાત્રે 8:30 થી 12 સ્થળ: સિનિયર સિટીઝન પાર્ક ,અમરેલી

બ્રહ્માકુમારીઝ અમરેલી દ્રારા આયોજિત સિનિયર સિટીઝન સ્નેહમિલન – પાનખર માં વસંત

બ્રહ્માકુમારીઝ અમરેલી દ્રારા આયોજિત
સિનિયર સિટીઝન સ્નેહમિલન – પાનખર માં વસંત
આ કાર્યક્રમ માં 350 થી વધુ ભાઈ બહેનો એ ભાગ લીધો

ब्रह्माकुमारिझ अमरेली के द्वारा मीडिया स्नेह मिलन कार्यक्रम सफलतापूर्वक संपन्न हुआ

ब्रह्माकुमारिझ अमरेली के द्वारा मीडिया स्नेह मिलन कार्यक्रम सफलतापूर्वक संपन्न हुआ. कार्यक्रम का मुख्य विषय था “सकारात्मक पत्रकारिता-वर्तमान समय की आवश्यकता”. जिसमे ब्र.कु. गंगाधरभाई (माउन्ट आबू), ब्र.कु. अनुजभाई(दिल्ली), ब्र.कु. गीताबहन (दिव), ब्र.कु. गीताबहन (अमरेली), ब्र.कु. भारतीबहन(धारी), माहिती अधिकारीश्री बसिया साहब, बिपिनभाई पुजारा मंचासीन रहे. कार्यक्रम में ३० जितने मीडियाकर्मियोंने लाभ लिया.

શ્રાવણ માસ ના છેલ્લા દિવસે કામનાથ મંદિરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા હીરાનાં શિવલિંગ દર્શન -પ્રદર્શનના કાર્યક્રમમાં લગભગ 10000 લોકોએ લાભ લીધો


Omshanti,

Diamond Shivling at Kamnath Mahadev Tample, Amreli.

10000 people have participated in this program…