ભાદરવી અમાસ નિમિત્તે કામનાથ મંદિર અમરેલીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા કઠોળના શિવલિંગ દર્શન-પ્રદર્શન તથા વ્યસનમુક્તિ કુંડ અને સાહિત્ય દ્વારા સેવા